॥ प्रज्वलितो ज्ञानमयः प्रदीपः ॥
SamyaprashEducation & Charitable Trust

સંસ્કૃત વિદ્યાપીઠ વિઝન

“સંસ્કારથી સંસ્કૃત સુધી, ભક્તિથી વિદ્યા સુધી.”

Samyaprash Vidhya Gurukul નું પ્રસ્તાવિત સ્કેચ: વિદ્યાભવન અને મંદિર
SAMYAPRASH VIDHYA GURUKUL

અમારું સ્વપ્ન

“સંસ્કારથી સંસ્કૃત સુધી, ભક્તિથી વિદ્યા સુધી.”

એક એવું વિદ્યાપીઠ જ્યાં ધર્મ, જ્ઞાન અને આધુનિકતા એક સાથે વિકસે.

હાલે તૈયારી ચાલી રહી છેસ્થાન અને પાઠ્યક્રમની રચના પૂર્ણ થવાની પ્રક્રિયામાં છે. ટૂંક સમયમાં શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે.

એક ઈંટ આપની, એક મંદિર જ્ઞાનનું.

Samyaprash Sanskrit Vidhyapith અને ભાગવત સેવા માટે આપનું યોગદાન અમારા માટે અમૂલ્ય છે.

UPI QR કોડ, Samyaprash ટ્રસ્ટ

કોઈપણ UPI એપથી સ્કેન કરો

કથા પત્રિકા

આગામી કથા કાર્યક્રમ

NOV112026

શ્રીમદ્ ભાગવત કથા આગામી

11 – 17 November 2026 ત્રંબા, રાજકોટ

આપના ગામમાં કથાનું આયોજન કરો

ભાગવત સપ્તાહ, રામાયણ કથા કે ગીતા જ્ઞાન યજ્ઞ માટે તારીખ નક્કી કરવા સંપર્ક કરો.

શ્રીમદ્ ભાગવત કથા, રાજકોટ: શોભાયાત્રામાં રથ પર શાસ્ત્રીજી
શ્રીમદ્ ભાગવત કથા, રાજકોટ: શોભાયાત્રા

પરમાત્માને પ્રાર્થના છે કે જન્મોજન્મ બ્રાહ્મણ દેહ આપે,
અને જન્મોજન્મ ભાગવતજીની સેવા કરાવે.