
ભાગવત સપ્તાહ
ભક્તિનો ઉત્સવ, આત્મશોધની યાત્રા. સાત દિવસમાં ભગવાન શ્રીકૃષ્ણની સંપૂર્ણ લીલાઓ, ભક્ત પ્રહલાદ, ધ્રુવ, અજામેળ અને ગોપીઓની અમર કથાઓ.
Bhakti·Vani·Vidya
જેમને પિતાશ્રી રૂપે ગુરુ મળ્યા અને કરુણામય માતૃશ્રીનો સ્નેહ મળ્યો.
જામજોધપુરની ભાગવત કથા દરમિયાન, સવારના આઠ વાગ્યે, પિતાશ્રીએ ગંભીર સ્વરે કહ્યું:
બેટા, આજે તારે વ્યાસપીઠ પર બેસવું છે.
એ ક્ષણથી જીવનનો માર્ગ નક્કી થયો. ભાગવતજીની સેવા, એ જ સાધના બની ગઈ.
વ્યાસપીઠ એ દેવત્વ છે. અહીંથી માત્ર શબ્દ નહિ, શ્રદ્ધા બોલે છે.

ભક્તિનો ઉત્સવ, આત્મશોધની યાત્રા. સાત દિવસમાં ભગવાન શ્રીકૃષ્ણની સંપૂર્ણ લીલાઓ, ભક્ત પ્રહલાદ, ધ્રુવ, અજામેળ અને ગોપીઓની અમર કથાઓ.

આદર્શ જીવનનો માર્ગ. પ્રભુ શ્રી રામના ચારિત્ર્યમાંથી સત્ય, ધર્મ અને ત્યાગના પાઠ: આદર્શ પુત્ર, ભાઈ, પતિ અને રાજાનું જીવન.

કર્મ, જ્ઞાન અને ધ્યાનનું સંતુલન. કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણે અર્જુનને આપેલું અમૃત જ્ઞાન, અને આજના જીવનમાં તેનો ઉપયોગ.

કરુણાભાવ અને તત્વજ્ઞાન. શ્રીકૃષ્ણ દ્વારા ઉદ્ધવજીને આપેલું જ્ઞાન, ગોપીઓની નિર્મળ ભક્તિ અને વિરહનો અદ્ભુત સંદેશ.
ભાગવત સપ્તાહ, રામાયણ કથા કે ગીતા જ્ઞાન યજ્ઞ માટે તારીખ નક્કી કરવા સંપર્ક કરો.

“સંસ્કારથી સંસ્કૃત સુધી, ભક્તિથી વિદ્યા સુધી.”
એક એવું વિદ્યાપીઠ જ્યાં ધર્મ, જ્ઞાન અને આધુનિકતા એક સાથે વિકસે.
કથાના લાઇવ પ્રસારણ, પ્રસંગો અને ટૂંકા અંશ.
3.72K subscribers · 592 videos. કથાના લાઇવ પ્રસારણ અને પ્રસંગો YouTube પર જુઓ.
વ્યક્તિને બદલવાની જરૂર નથી, માત્ર નજરને બદલવાની જરૂર છે
હરિદ્વાર · YouTube
મામેરું એ દીકરીનો અધિકાર છે
હરિદ્વાર · YouTube
વેર છોડી ને ભાઈઓમાં એકતા રાખજો
સદોદર · YouTube
સત્યમ પરમ ધીમહિનો અર્થ શું છે?
આણંદ · YouTube
તાજેતરની કથાઓની કેટલીક ક્ષણો. ફોટા પર ક્લિક કરવાથી મોટા જોઈ શકાશે.
ફોટા પર ક્લિક કરવાથી મોટા જોઈ શકાશે.
Samyaprash Sanskrit Vidhyapith અને ભાગવત સેવા માટે આપનું યોગદાન અમારા માટે અમૂલ્ય છે.
કોઈપણ UPI એપથી સ્કેન કરો
આપના ગામ કે શહેરમાં કથાનું આયોજન કરવું છે? ફોર્મ ભરો અથવા સીધો સંપર્ક કરો. ટ્રસ્ટ તરફથી આપને જલ્દી જવાબ મળશે.
પરમાત્માને પ્રાર્થના છે કે જન્મોજન્મ બ્રાહ્મણ દેહ આપે,
અને જન્મોજન્મ ભાગવતજીની સેવા કરાવે.